અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સરળ હવામાન.
No edit summary
લીટી ૧૪૪:
| સ્થિતિ=યોગ્ય
}}
'''અમદાવાદ''' ({{ઉચ્ચારણ|amdavad.ogg}}) [[ગુજરાત]] રાજ્યનું સૌથી મોટુંં અને [[ભારત]]નું સાતમા ક્રમનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫૫૫,૦૦,૦૦૦ લોકો રહે છે. [[સાબરમતી]] નદીના કિનારે વસેલું આ શહેર [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]નું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે, જેના પછી [[ગાંધીનગર]] શહેરને પાટનગર બનાવવામાં આવ્યુંં.
 
અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.