અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૭૫:
== મહત્વ ==
* [[સરદાર પટેલ|સરદાર પટેલે]] અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
* [[મહાત્મા ગાંધી]]એ સાબરમતી નદીના પશ્ચિમ તીરે ([[કોચરબ]]) આશ્રમની સ્થાપના કરી જે આજે [[કસ્તુરબા]] આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે [[ગાંધી આશ્રમ]] તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ [[ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ]]નું મુખ્ય મથક બની રહ્યું.
* [[ગુજરાત વિદ્યાપીઠ]]ની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
* [[વિક્રમ સારાભાઈ|ડો. વિક્રમ સારાભાઈ]] નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી [[ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર]] (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર ([[અટીરા]]) અને [[ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા]] (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
* [[કસ્તુરભાઇ લાલભાઇ]] અને [[લાલભાઈ દલપતભાઈ]] જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં [[લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય]] (એલ. ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
* ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા [[ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ]] (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની [[નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન]], ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી (DA-IICT) અને [[પ્લાઝમા અનુસંધાન સંસ્થાન]] ([http://www.ipr.res.in/ IPR]) પણ અમદાવાદમાં આવેલ છે.
* અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે [[મુંબઈ]], [[દિલ્હી]], [[કોલકાતા|કોલકત્તા]], [[ચેન્નાઈ]] ની સમકક્ષ બની ગયેલ છે.