૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
૨૦૧૨ દિલ્હી બળાત્કાર ઘટના એ કિસ્સાના સંદર્ભમાં છે કે જેમાં દિલ્હીમાં અભ્યાસ કરતી એક ૨૩ વર્ષની કિશોરી પર ૬ વ્યકતીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આ ઘટના માત્ર ભારત માટે જ નહી પણ પૂરા વિશ્વ માટે શરમજનક હિસાત્મક ઘટના હતી.
 
આ ઘટના બધા ભારતીયો વડે વખોડવામાં આવી હતી. સંસદ સભ્યો સુષ્મા સ્વરાજ, વિ. મૈત્રેયન તેમજ નજ્મા હેપ્તુલ્લાએ આવા ગુના માટે મ્રુત્યુદંડની સજાની માંગણી કરી હતી. પીડિતાનું સાચું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હોવાથી પ્રસાર માધ્યમો દ્વારા તેને દામીની, નિર્ભયા,ભારતની બહાદુર બેટી જેવા નામો અપાયા હતા.<ref>{{cite news|last=Roy|first=Sandip|title=Why does media want to give Delhi gangrape victim a name?|url=http://www.firstpost.com/living/why-does-media-want-to-give-delhi-gangrape-victim-a-name-567444.html|accessdate=24 December 2012|newspaper=FirstPost|date=24 December 2012}}</ref>