રાજધાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
[[ભારત]]ના ઇતિહાસ માં ઘણા શહેરો રાજધાની તરીકે આગળ આવ્યાં છે. પૌરાણીક કાળ માં [[હસ્તિનાપુર]] એ [[ભરત]]રાજા ના સામ્રાજ્યની રાજધાની હતું. નંદ તથા [[ગુપ્ત વંશ|ગુપ્ત]] વંશ દર્મ્યાન મગધ રાજ્યની રાજધાની પાટલિપુત્ર(આજનું [[પટના]]) ભારતનું એક અત્યંત મહત્વનું શહેર હતું. ત્યાર પછી [[મુસલમાન]] અને મુઘલ રાજ્ય દર્મ્યાન હસ્તિનાપુર ના સ્થાનેજ બનેલું નવું નગર [[દિલ્હી]] આગળ આવ્યું, કે જે આજે ભારતની રાજધાની છે.
[[ચિત્ર:Delhi in India.png|thumb|Delhi in Map of India]]
દિલ્હી ભારતની રાજધાની છે.દિલ્હી નીદિલ્હીમા વસ્તિ ૧.૮૯ કરોડ લોકોની છે.તેનો કૂલ વિસ્તાર એરિયા પ્રમાણે ૧૪૮૪ ચોરસ કિલોમીટર છે.ભારતમા દિલ્હી બિજા નમ્બરનુ સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. ભારતમાં મુંબઇ બાદ દિલ્હી બીજા ક્રમના સૌથી ધનાઢ્ય શહેર છે, જેમાં કુલ ૪૫૦ અબજ ડોલરની સંપત્તિ છે અને ૧૮ અબજોપતિઓ અને ૨૩,૦૦૦ કરોડપતિઓનું ઘર છે.
 
{{geo-stub}}