ભારતીય માનક સમય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Add image
નાનું ભાષાંતર.
લીટી ૧:
[[Image:IST-CIA-TZ.png|thumb|ભારતીય માનક સમય, ભારત અને સીમાવર્તી દેશોમાં]]
[[ચિત્ર:Standard Time Zones of the World (October 2015).pdf|thumb|Worldવિશ્વ standardમાનક timeસમયનો નકશો]]
'''ભારતીય માનક સમય ''' ('''Indian Standard Time''' ('''IST''')) એ સમયક્ષેત્ર છે જે [[ભારત]] અને [[શ્રીલંકા]] દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા (UTC) સાથે +૦૫:૩૦ ([[UTC+૫:૩૦|UTC+૫.૩૦]]) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને '''E*''' ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.<ref>{{cite web | url = http://wwp.greenwichmeantime.com/info/timezone.htm
| title = Military and Civilian Time Designations | accessdate =૨૦૦૬-૧૨-૦૨| work=ગ્રિનિચ સરેરાશ સમય - Greenwich Mean Time (GMT)}}</ref>