લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી: જુન->જૂન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫૮:
}}
 
'''લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય''' કે '''એલ.ડી. એન્જીનિયરીંગ કોલેજ''' [[ગુજરાત]] રાજ્યનાં [[અમદાવાદ]] શહેરમાં આવેલું [[ઈજનેરી]] શાખાનું શિક્ષણ આપતું મહાવિદ્યાલય છે. આ કોલેજ અમદાવાદના [[ગુજરાત યુનિવર્સિટી]] વિસ્તારમાં [[ગુજરાત યુનિવર્સિટી|યુનિવર્સિટી સંકુલ]]ને અડી ને આવેલી છે. આ મહાવિદ્યાલયની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ ૧૯૪૮માં કરી હતી અને તેમના પિતાનાં નામ પરથી આ મહાવિદ્યાલયનું નામ રાખ્યું હતું. આ મહાવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીની બાજુમા આવેલી છે તથા અન્ય મહત્વની રાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે આઈઆઈએમ [[અમદાવાદ]], [[ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા|ફિઝીકલ રિસેર્ચ લેબોરેટરી]], અટીરાની નજીક આવેલી છે.
 
==ઇતિહાસ==