ઇજનેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું }}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Stanford University 1979.jpg|thumb|સ્ટેનફોર્ડ ઇજનેરી કોલેજ]]
[[File:Maquina vapor Watt ETSIIM.jpg|thumb|350px|વરાળ યંત્ર, જેના વડે ઔદ્યોગિક ક્રાંતિ આવી, અને તે આધુનિક ઇતિહાસમાં ઇજનેરીનું મહત્વ દર્શાવે છે.]]
'''ઇજનેરી''' ({{lang-en|engineering}}) એ વિજ્ઞાનની જ એક શાખા છે. ઇજનેરી જ્ઞાન કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટે જરૂરી હોય છે. કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટેનું ઝીણવટભર્યું માળખું કે જેમાં કાર્ય કરવાની અલગ અલગ પણ ચોક્કસ પધ્ધતિઓ, કાર્ય કરવામાં રહેલાં જોખમો, કાર્ય કરવામાં રાખવા પડતાં સલામતીનાં પગલાંઓ તેમ જ ધોરણો, કાર્યનાં પરિણામો વિગેરે જેવાં પાસાંને વૈજ્ઞાનીક સિદ્ધાંતો તેમ જ નિયમોના આધારે આવરી તૈયાર કરવામાં આવે છે. આ તમામ ધારાધોરણોને અનુસરીને તેમ જ ઝીણવટભરી ગણતરીઓ કરી તૈયાર કરવામાં આવેલા માળખાને જે તે વિષયની ઇજનેરી કહેવાય.
 
ઇજનેરીનો અંગ્રેજી શબ્દ ''એન્જનિયરિંગ'' લેટિન શબ્દ ''ingenium'' પરથી આવ્યો છે, જેનો અર્થ ચતુરાઇ અને ઉકેલ લાવવો થાય છે<ref>{{cite web|title=About IAENG|url=http://www.iaeng.org/about_IAENG.html|website=iaeng.org|publisher=International Association of Engineers|accessdate=૧૭ ડિસેમ્બર ૨૦૧૬}}</ref>