લાહોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Lahorecollage3.jpg|thumb|લાહોર શહેરનો એક નજારો]]
'''લાહોર''' ([[પંજાબી ભાષા]]: لہور, [[ઉર્દુ ભાષા]]: لاہور) [[પાકિસ્તાન]] દેશમાં આવેલું બીજું સૌથી મોટું શહેર છે ([[કરાચી]] પછી). પાકિસ્તાન-[[ભારત]]ની સીમા નજીકનું આ શહેર [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબ]]નું મુખ્ય મથક છે. લાહોર ઐતિહાસિક [[પંજાબ]] ક્ષેત્રનું અહમ સંસ્કૃતિક કેંદ્ર છે<ref>{{cite book|title=The World's Population: An Encyclopedia of Critical Issues, Crises, and Ever-Growing Countries|first1=Fred|date=16 December 2014|publisher=ABC-CLIO|isbn=978-1-61069-506-0|page=356|quote=Lahore is the historic center of the Punjab region of the northwestern portion of the Indian subcontinent|last1=Shelley}}</ref><ref name="globalsec">[http://www.globalsecurity.org/military/world/pakistan/cantt-lahore.htm Lahore Cantonment], globalsecurity.org</ref><ref>{{cite web|url=http://www.lahore.gov.pk/profile/history.htm|title=Internet Archive Wayback Machine|date=22 April 2008|publisher=Web.archive.org|archiveurl=https://web.archive.org/web/20081229181550/http://www.lahore.gov.pk/profile/history.htm|archivedate=29 December 2008|accessdate=16 September 2011|deadurl=yes}}</ref> અને આ દુનિયામાં સૌથી મોટું પંજાબી શહેર છે. લાહોર પર હિંદુ શાહીઓ, ગઝનાવીઓ, ઘુરિદો અને [[દિલ્હી સલ્તનત]]<nowiki/>નું શાસન રહ્યું હતું. [[મુઘલ સામ્રાજ્ય]]<nowiki/>ની હકૂમત દરમ્યાન લાહોર પોતાના ચરમ પર હતું જ્યારે લાહોર પાંચ સાલ સુધી મુઘલ સામ્રાજ્યની રાજધાની હતી. બાદમાં આ [[રણજીતસિંહ]]<nowiki/>નાં શીખ સામ્રાજ્યની રાજધાની હતી.
 
લાહોર પાકિસ્તાનનાં સૌથી ઉદાર અને સર્વદેશી શહેરોમાંના એક છે.<ref>{{cite book|url=https://books.google.com/books?id=aKb9cFFu1xAC&pg=PA209&dq=lahore+most+liberal&hl=en&sa=X&ved=0ahUKEwi-gY2_rZTTAhUm9IMKHehzDbUQ6AEIIjAB#v=onepage&q=lahore%20most%20liberal&f=false|title=Diminishing Conflicts in Asia and the Pacific: Why Some Subside and Others Don't|date=2013|publisher=Routledge|isbn=978-0-415-67031-9|quote="Lahore, perhaps Pakistan's most liberal city..."|accessdate=8 April 2017}}</ref> પાકિસ્તાન દેશની સંસ્કૃતિ પર તેની ઘણી અસર દેખાય છે. લાહોર પાકિસ્તાનનું પ્રકાશન ઉદ્યોગ અને સાહિત્યિક દ્રશ્યનું કેંદ્ર છે, આની સાથે આ પાકિસ્તાનનું તાલીમી કેંદ્ર પણ છે.<ref name="Leading News Resource of Pakistan">{{cite web|url=http://www.dailytimes.com.pk/default.asp?page=story_4-3-2005_pg7_15|title=Leading News Resource of Pakistan|date=4 March 2005|work=Daily Times|archiveurl=https://web.archive.org/web/20080212140647/http://www.dailytimes.com.pk/default.asp?page=story_4-3-2005_pg7_15|archivedate=12 February 2008|accessdate=16 September 2011|deadurl=yes}}</ref>
 
== ઇતિહાસ ==