રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 49.34.1.11 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...
લીટી ૨૬:
'''રાજકોટ'''({{ઉચ્ચારણ|Rajkot_voice.ogg}}) એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્ય માં આવેલું શહેર છે તથા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નું પાટનગર છે. આ ઉપરાંત [[રાજકોટ તાલુકો|રાજકોટ તાલુકા]]નું મુખ્ય મથક પણ છે. આ શહેર [[આજી નદી]] નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]] એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ [[સૌરાષ્ટ્ર]]નું મહત્વનું શહેર તેમજ [[પાટનગર]] માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી [[ગુજરાત]] નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
 
== ઇતિહાસ ==
રાજકોટ ની હિસ્ટ્રી (ઇતિહાસ) હિતેશ દવે તરફ થી,....
રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે. આ શહેરનાં [[ઇતિહાસ]]ની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાંઈકરેલાં.{{સંદર્ભ}}

.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં [[જૂનાગઢ]] નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને ''માસુમાબાદ'' કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ ''રાજકોટ'' રાખ્યું. આમ રાજકોટનાં [[ઇતિહાસ]]માં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.{{સંદર્ભ}}
 
== વસ્તી ==