માનવ શરીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું Parth1999 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
લીટી ૮:
રસાયણ સ્તર માં પરમાણુઓ અને અણુઓ નો સમાવેશ થાય છે. પરમાણુઓ તત્વના સૌથી નાના એકમ છે. કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, વગેરે અણુઓ સજીવોનો મહત્વનો ભાગ છે.
 
પરમાણુઓનાં રાસાયણિક સંયોજન દ્વારા અણુઓ બને છે. આ અણુઓ સજીવો સાથે સંકળાયેલ હોવાથી તેઓ ‘જૈવિક અણુ’ઓ તરીકે ઓળખાય છે. [કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ડીઓક્સી-રાઈબો-ન્યુકિલઇક-એસિડ (ડીએનએ) અને રાઈબો-ન્યુકિલઇક-એસિડ (આરએનએ)] જૈવિક અણુઓનાં ઉદાહરણો છે. ઘણી વાર આ જૈવિક અણુઓ સામાન્ય અણુઓની સરખામણીએ ખુબ મોટાં હોવાથી તેમને ‘જૈવિક મહાઅણુ’ઓ પણ કહે છે.
 
==સ્તર ૨: કોષ સ્તર==