ફ્રાન્ઝ કાફકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બિંદુ. સ્ટબ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
અંગ્રેજી વિકિમાથી ઇન્ફોબોક્ષ્ આયાત કર્યુ
લીટી ૧:
{{Infobox person
| name = ફ્રાન્ઝ કાફકા
| image = Kafka1906 cropped.jpg
| imagesize =
| caption = કાફકા ૧૯૦૬ માં
| birth_date = {{birth date|1883|7|3|df=y}}
| birth_place = પ્રાગ, બોહેમીયા,<br>ઓસ્ટ્રિયા-હંગેરી<br>(હવે ચેક રિપબ્લિક)
| death_date = {{death date and age|1924|6|3|1883|7|3|df=y}}
| death_place = Kierling, part of [[Klosterneuburg]], [[Lower Austria]], [[First Austrian Republic|Austria]]
| occupation = {{plainlist |
* નવલકથાકાર
* વાર્તાકાર
* ઈન્સ્યોરન્સ ઑફિસર
}}
| alma_mater = જર્મન ચાર્લ્સ-ફર્ડિનાન્ડ યુનિવર્સિટિ, પ્રાગ
| citizenship = ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા
| parents = {{plainlist |
* હરમાન કાફકા
* જુલી કાફકા
}}
| notable_works = {{plainlist |
* મેટામૉર્ફોસિસ
* ધ ટ્રાયલ
* ધ જજમેન્ટ
* ધ કાસલ
* કન્ટેમ્પ્લેસન
}}
| style = આધુનિક
| signature = Franz Kafka's signature.svg
}}
 
'''ફ્રાન્ઝ કાફકા''' (જ. ૩ જુલાઈ ૧૮૮૩, પ્રાગ; અ. ૧૯૨૪) આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગશીલ સર્જક હતા. એમનાં લખાણો ભયાવહ અને દુઃસ્વપ્નભરી પરિસ્થિતિનું આલેખન કરે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન યુરોપનો - ખાસ કરીને છિન્નભિન્ન માનવસમાજનો ચિતાર તેમનાં સાહિત્યમાં પ્રતિકાત્મક રીતે વ્યક્ત થયો છે. જેમ કે તેમની નવલકથા [[મેટામૉરફોસિસ]]નો નાયક મનુષ્યમાંથી જંતુમાં રૂપાંતર પામે છે.<ref>રાવળ, નલિન. 'ગુજરાતી વિશ્વકોશ ખંડ - ૪' (૧૯૯૨). ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, P. ૪૦૦</ref>