ફ્રાન્ઝ કાફકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમેર્યુ
લીટી ૩૩:
 
== શરુઆતનું જીવન ==
[[File:Kafka's parents c1913.jpg|thumb|હરમાન કાફકા અને જુલી કાફકા|left]]
તેમનો જન્મ ૩ જુલાઈ ૧૮૮૩ ના રોજ હરમાન કાફકા અને જુલી કાફકા ને ત્યાં પ્રાગમાં થયો હતો. તેમના પિતા હરમાન કાફકાનો સ્વભાવ અત્યંત કઠોર હતો અને કાફકાનો પ્રયત્ન પિતાની જોહુકમીમાંથી છૂટવાનો હતો. પ્રાગ યુનિવર્સિટિમાંથી તેમને કાયદાની ડિગ્રી મેળવી હતી.પણ વકિલાત ન કરતા તે વીમાની કંપનીમાં જોડાયા. તેઓ અત્યંત સંવેદનશીલ સ્વભાવના હતા અને સતત આધ્યાત્મિક વિષાદ અનુભવતા હતા.પિતાના ત્રાસમાંથી અને રોજિંદા ઑફિસ-કામમાંથી કેમ છૂટવુ તે પ્રશ્ન તેમને હંમેશા સતાવ્યા કરતો. ટી.બી ના રોગે ઊથલો મારતા જુદા જુદા આરોગ્યનિકેતનોમા તેમને રહેવું પડ્યું હતું.૧૯૨૨ માં તેઓ પ્રાગ છોડી બર્લિનમાં વસવાટ માટે ગયા. અહિં તેઓ લેખનનો વ્યવસાય સ્વિકારી બધો જ્ સમય સાહિત્યમાં પ્રવ્રુત્ત રહ્યા. વિયેનામાં ૧૯૨૪ માં કાફકા મ્રુત્યુ પામ્યા હતા.તેમના જીવન દરમ્યાન તેમના અમુક જ્ પુસ્તકો પ્રગટ થયા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી લેખક તરીકે તેમની ખ્યાતિ આખા યુરોપમાં વિસ્તરી હતી.<ref name= gv/>