કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨:
 
અંબિકા નદીના કિનારા પર આવેલ આ સ્થળને ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ઘણા વર્ષથી વિકસાવવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે સુંદ૨ આયોજન ક૨વામાં આવ્યું છે. આ સ્થળનો વધુ વિકાસ થાય અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ વધુ સમય ફાળવે તે હકીકતને ઘ્યાનમાં લઈ આ સ્થળ પસંદ કરવામાં આવેલ છે. આ કેન્દ્રની દક્ષિ‍ણે/પુર્વે આશરે દોઢ કિ.મી.ના અંતરે અંબિકા નદીના ઉપરવાસમાં આવેલ ગીરા ધોધ આવેલ છે, જ્યાં નદીના કિનારે કિનારે થઈ સામાન્ય ઋતુમાં જઈ શકાય છે. આ સ્થળની પુર્વમાં અંબિકા નદીના સામે કાંઠે વનસ્પતિ ઉધાન આવેલ છે.
 
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
[[શ્રેણી:વાંસદા તાલુકો]]