કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
|||
લીટી ૧:
'''કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]<nowiki/>ના [[વાંસદા તાલુકો|વાંસદા તાલુકા]]<nowiki/>ની [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]] સાથેની ઉત્તર સીમા પર [[બીલીમોરા]] અને [[સાપુતારા]]<nowiki/>ને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉ૫૨ [[વાંસદા]]<nowiki/>થી ૧૬ કિ.મી.અંતરે તેમ જ [[વઘઇ]]<nowiki/>થી ૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ કુદ૨તી નૈસર્ગિક સૌદર્ય ધરાવતું સ્થળ છે.
[[અંબિકા
અહીં આવતા સહેલાણીઓ માટે ૨હેવાની વ્યવસ્થા વાંસ-લાકડામાંથી બનાવેલ ઝુંપડીઓ(વુડન હટ) તેમ જ પાકા આવાસો તૈયા૨ ક૨વામાં આવેલ છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગોઠવવામાં આવતા પ્રવાસોને ઘ્યાનમાં લઈ જુથમાં ૨હેવા માટે તંબુની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. સાથો સાથ બાળકોને વન-ઔષધિ તેમજ વનસ્પતિ સબંધી જ્ઞાન મળી ૨હે તે માટે પ્રદર્શનો ૫ણ ગોઠવવામાં આવેલ છે. આ સ્થળનો નદી કિનારો પણ રમણીય છે.
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
|