કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
અહીં આવતા સહેલાણીઓ માટે ૨હેવાની વ્યવસ્થા વાંસ-લાકડામાંથી બનાવેલ ઝુંપડીઓ(વુડન હટ) તેમ જ પાકા આવાસો તૈયા૨ ક૨વામાં આવેલ છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગોઠવવામાં આવતા પ્રવાસોને ઘ્યાનમાં લઈ જુથમાં ૨હેવા માટે તંબુની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. સાથો સાથ બાળકોને વન-ઔષધિ તેમજ વનસ્‍પતિ સબંધી જ્ઞાન મળી ૨હે તે માટે પ્રદર્શનો ૫ણ ગોઠવવામાં આવેલ છે. આ સ્થળનો નદી કિનારો પણ રમણીય છે.
 
વહીવટી તંત્ર દ્વારા સ્થળની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ચા, નાસ્તા અને ભોજન માટેની વ્યવસ્થા ૫ણ છે. બારેમાસ લીલી વનરાજીથી ઘેરાયેલ આ સ્થળની વારંવા૨ મુલાકાત લેવાનું મન થાય તેવું વિકસિત સ્થળ છે<ref>{{Cite web|url=https://navsaridp.gujarat.gov.in/Navsari/taluka/vansda/taluka-vishe/jovalayak-sthal-3.htm|title=કિલાદકીલાદ કેમ્‍પકેમ્પ ગાર્ડન |website=navsaridp.gujarat.gov.in|language=|access-date=૧૧ ઓગસ્ટ ૨૦૧૭}}</ref>.
 
==સંદર્ભો==