મિઝોરમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:8100:3800:416D:8ACE:D9C1:519A:65FC (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|Kart...
લીટી ૧:
[[ચિત્ર:Mizoram in India (disputed hatched).svg|200px|right|]]
'''મિઝોરમ''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલ [[સાત ભગીની રાજ્યો]] પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર [[ઐઝવાલ]] નગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ [[મિઝો]] અને [[અંગ્રેજી]] છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.
Mahiti
 
મિઝોરમ એક પર્વતીય પ્રદેશ છે. ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર [[આસામ| આસામ રાજ્ય]]નો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ ''લુશાઈ હિલ્સ જિલ્લો'' રાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ઼્રંટ વચ્ચે ઈ. સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપે [[ફેબ્રુઆરી ૨૦| વીસમી ફેબ્રુઆરી]], [[૧૯૮૭]]ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો.