પ્લાસ્ટર ઓફ પેરીસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''પ્લાસ્ટર ઓફ પેરીસ''' અથવા '''પેરીસ પ્લાસ્ટર''' એ સફેદ રંગ ધરાવતો, હલકા ભારવાળો અને નરમ પદાર્થ છે, જેનો ઉપયોગ રમકડા અને મૂર્તિઓ બનાવવા માટે તેમ જ અસ્થિભંગ વખતે તુટેલા હાડકાને જકડી રાખવા માટેના પાટાને કડક રાખવા માટે કરવામાં આવે છે.
 
ચૂના જેવા આ પદાર્થને કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને અત્યંત ગરમીમાં તપાવીને તૈયાર કરવામાં આવે છે. આ જિપ્સમ પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓ ખાતે પુષ્કળ માત્રામાં મળતું હોવાથી તેને પ્લાસ્ટર ઓફ પેરિસ નામથી ઓળખવામાં આવે છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીડિંડાઇડેટ છે.
 
[[શ્રેણી:રસાયણશાસ્ત્ર]]