પ્લાસ્ટર ઓફ પેરીસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
 
ચૂના જેવા આ પદાર્થને કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને અત્યંત ગરમીમાં તપાવીને તૈયાર કરવામાં આવે છે. આ જિપ્સમ પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓ ખાતે પુષ્કળ માત્રામાં મળતું હોવાથી તેને પ્લાસ્ટર ઓફ પેરિસ નામથી ઓળખવામાં આવે છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીડિંડાઇડેટ છે<ref>[http://gujaratsamachar.com/index.php/articles/display_article/zagmag/zagmag-magazine-what-is-plaster-of-paris-12082017 પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે ?, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૧૨/૦૮/૨૦૧૭]</ref>.
 
== સંદર્ભો ==
{{સંદર્ભયાદી}}
 
[[શ્રેણી:રસાયણશાસ્ત્ર]]