પ્લાસ્ટર ઓફ પેરીસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
'''પ્લાસ્ટર ઓફ પેરીસ''' અથવા '''જિપ્સમ પ્લાસ્ટર''' એ સફેદ રંગ ધરાવતો, હલકા ભારવાળો અને નરમ પદાર્થ છે, જેનો ઉપયોગ રમકડા અને મૂર્તિઓ બનાવવા માટે તેમ જ અસ્થિભંગ વખતે તુટેલા હાડકાને જકડી રાખવા માટેના પાટાને કડક રાખવા માટે કરવામાં આવે છે.
 
ચૂના જેવા આ પદાર્થને કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને અત્યંત ગરમીમાં (૩૦૦ °F એટલે કે૧૫૦ °C તાપમાન) તપાવીને તૈયાર કરવામાં આવે છે<ref>{{cite web|url=http://www.lafargeprestia.com/caso4___h2o.html |title=CaSO4 , ½ H2O |last=Staff |publisher=Lafarge (company) |accessdate=૨૭ નવેમ્બર ૨૦૦૮|deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20081120163316/http://www.lafargeprestia.com/caso4___h2o.html |archivedate=૧૨ ઓગસ્ટ ૨૦૧૭}}</ref>. આ જિપ્સમ પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓ ખાતે પુષ્કળ માત્રામાં મળતું હોવાથી તેને પ્લાસ્ટર ઓફ પેરિસ નામથી ઓળખવામાં આવે છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીડિંડાઇડેટહેમીહાઇડ્રેટ છે<ref>[http://gujaratsamachar.com/index.php/articles/display_article/zagmag/zagmag-magazine-what-is-plaster-of-paris-12082017 પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે ?, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૧૨/૦૮/૨૦૧૭]</ref>.
 
વપરાશ કરતી વેળા આ પાઉડરને પાણી સાથે ભેળવતાં તે થોડા જ સમયમાં ઘટ્ટ થઈ જતું હોઈ તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે.
 
== સંદર્ભો ==