ગુજરાત વિદ્યાપીઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૪:
}}
'''ગુજરાત વિદ્યાપીઠ''' [[અમદાવાદ]] ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના [[મહાત્મા ગાંધી]]એ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ ઉ નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ ઊ વાપરી '''ગૂજરાત વિદ્યાપીઠ''' એમ કરે છે.<ref>[http://www.gujaratvidyapith.org/index.htm વિદ્યાપીઠની અધિકૃત વેબસાઈટ પરનું લખાણ જુઓ]</ref>
 
ગુજરાત વિધ્યાપીઠ કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં શરુ કરવામાં આવ્યો હતો.
 
આ વિદ્યાલયની પેટા શાખાઓ પણ છે. જેમાં ઉચ્ચશિક્ષણની બે મહત્વની શાખાઓ [[ગાંધીનગર]] જિલ્લામાં આવેલી છે. જે નીચે મુજબ છે.