ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩:
[[ધ્રાંગધ્રા]] રજવાડું ૧૯૨૦માં ૧૩ તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે, [[વાંકાનેર રજવાડું|વાંકાનેરનું]] રજવાડું ૧૧ તોપો, [[લીંબડી રજવાડું|લીંબડી]] અને [[વઢવાણ રજવાડું|વઢવાણના]] રજવાડાંઓ ૯ તોપોની સલામી પામતા હતા. આ બધાં ઝાલા વંશના રજવાડાંઓ હતા. સલામી વગરના રજવાડાંઓમાં [[લખતર રાજ્ય|લખતર]], [[સાયલા]] અને [[ચુડા રજવાડું|ચુડાનો]] સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = ૮-૯}}</ref>
 
ઝાલા વંશની શરૂઆત મારર્કેડ્યા ના યજ્ઞથી થઈ હતી.<ref>https://archive.org/details/annalsantiquitie01todj</ref>હરપાલદેવ ઝાલાનાં મૂળ પુરુષ હતા. જેમણે કરણ વાઘેલાની પત્ની ફુલાદેને હેરાન કરતાં બાબરાં ભૂતને હરાવ્યો હતો.હરપાલદેવે એક દિવસ બે ઘેટાંની બલી દેવીને આપી. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાનાં શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવી કહ્યું તમે પ્રતાપસિંહ સોલંકીનાં દીકરી શક્તિસ્વરૂપા બસંતીદેવી સાથે વિવાહ કરો. હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યાં. કરણ વાધેલાએ તેમની મદદ કરવા માટે હરપાલદેવને કંઇક માગવા કહ્યું . હરપાલદેવે માંગ્યુ એક રાત્રિમાં જેટલા ગામમાં તોરણ બાંધું તે ગામ મારાં અધિકારમાં રહે. કરણે હા કહી. શક્તિની મદદથી હરપાલે એક રાત્રિમાં ત્રેવીસો ગામડાંમાં તોરણ બાંધી પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી.
ઝાલા વંશની શરૂઆત મારર્કેડ્યા ના યજ્ઞથી થઈ હતી.<ref>https://archive.org/details/annalsantiquitie01todj</ref>
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ