ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન

લીટી ૪:
 
ઝાલા વંશની શરૂઆત મારર્કેડ્યા ના યજ્ઞથી થઈ હતી.<ref>https://archive.org/details/annalsantiquitie01todj</ref>હરપાલદેવ ઝાલાનાં મૂળ પુરુષ હતા. જેમણે [[કરણ ઘેલો|કરણ]] વાઘેલાની પત્ની ફુલાદેને હેરાન કરતાં બાબરાં ભૂતને હરાવ્યો હતો.હરપાલદેવે એક દિવસ બે ઘેટાંની બલી દેવીને આપી. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાનાં શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવી કહ્યું તમે પ્રતાપસિંહ સોલંકીનાં દીકરી શક્તિસ્વરૂપા બસંતીદેવી સાથે વિવાહ કરો. હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યાં. કરણ વાધેલાએ તેમની મદદ કરવા માટે હરપાલદેવને કંઇક માગવા કહ્યું . હરપાલદેવે માંગ્યુ એક રાત્રિમાં જેટલા ગામમાં તોરણ બાંધું તે ગામ મારાં અધિકારમાં રહે. કરણે હા કહી. શક્તિની મદદથી હરપાલે એક રાત્રિમાં ત્રેવીસો ગામડાંમાં તોરણ બાંધી પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી . શક્તિનાં પુત્ર રમતાં હતાં ત્યારે મંગળો નામનો ગાંડો હાથી તેમની તરફ દોડતો આવતો હતો. જ્યારે ઝરૂખામાં ઉભા શક્તિએ આ જોયું  ત્યારે તેમને પોતાનો હાથ લાંબો કરી રાજકુમારોને હાથમાં ઝાલી લીધાં માટે તે  'ઝાલા' કહેવાયાં. લોકોને ખબર પડી કે હરપાલનાં પત્ની શક્તિસ્વરૂપ છે. માટે શક્તિ પાટડી છોડીને ધામા ગામમાં ધરતીમાં સમાઈ ગયાં. ત્યારબાદ હરપાલદેવે અમરકોટનાં સોઢાનાં દીકરી રાજકુંવરબા સાથે લગ્ન કર્યાં. [[રાજસ્થાન|રાજસ્થાનનાં]] ઝાલા શક્તિને યોગમાયાનાં રૂપે પૂજે છે.<ref>https://archive.org/details/outlawsofkathiaw00kinc</ref>
 
' કરણ ઘેલો ' નવલકથા નંદશંકર મહેતાએ લખી તેનું વર્ણન આ મુજબ છે :
 
જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિવડે બંધાઈ શકે નહી, માટે જે અદ્દભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી. એ પ્રમાણે જ્યારે તે બે વાતચિત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુવે છે તો એક હાથી છુટો પડી મદોન્મત્ત થઈ, દોડતો તેમણે જોયો, આ વખતે બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં, મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છુંદતો છુંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સુંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગતળે ચગદી નાંખવાની તૈયારીમાં હતો, એટલામાં તુરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કીધો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તુરત ઉગારી દીધાં. હરપાળ (તે પુરૂષ હરપાળ મકવાણો કરણ રાજાનો માશીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે ) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય તથા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણે છોકરાઓનું નામ ઝાલા (પકડયા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.<ref>https://gu.m.wikisource.org/wiki/કરણ_ઘેલો/પ્રકરણ-૧૬</ref>
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ