સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી વત્તા અન્ય સુધારાઓ.
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Geobox
|નદી
|River
<!-- *** Name section *** -->
|name = સાબરમતી નદી
|native_name = સાબરમતી નદી
<!-- *** Map section *** -->
<!-- General section *** -->
લીટી ૨૪:
|watershed =
|watershed_imperial =
|discharge1_location = અમદાવાદ
|discharge1_average = 33
|discharge1_max = 484
|discharge1_min = 0
|discharge1_note = <ref>{{Cite web
| title = Sabarmati Basin Station: Ahmedabad
| publisher = UNH/GRDC
| url = http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2853050.html
| archiveurl = https://web.archive.org/web/20131004235451/http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2853050.html
| archivedate = 4 Octoberઓક્ટોબર 2013૨૦૧૩ | deadurl = no }}</ref>
}}</ref>
|discharge_average = 120
|discharge_note = <ref>{{cite journal
| last = Kumar
| first = Rakesh
| last2 = Singh
| first2 = R.D.
| last3 = Sharma
| first3 = K.D.
| title = Water Resources of India
| journal = Current Science
| volume = 89૮૯
| issue = 5
| pages = 794–811૭૯૪–૮૧૧
| publisher = Current Science Association
| location = Bangalore
| date = 10૧૦ Septemberસપ્ટેમ્બર 2005૨૦૦૫
| url = http://www.currentscience.ac.in/Downloads/article_id_089_05_0794_0811_0.pdf
| accessdate = 13૧૩ October 2013ઓક્ટોબર ૨૦૧૩}}</ref>
<!-- *** Source *** -->
|source_name = ઢેબર તળાવ, રાજસ્થાન
Line ૮૬ ⟶ ૮૫:
|tributary_left = વાકલ નદી
|tributary_left1 = સેઇ નદી
|tributary_left2 = [[હરણાવ નદી]]
|tributary_left3 = [[હાથમતી નદી]]
|tributary_left4 = વર્તક નદી
|tributary_left5 = મધુમતી નદી
Line ૧૦૭ ⟶ ૧૦૬:
|map_caption=
}}
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેનું ઉદ્‌ગમ સ્થાન [[રાજસ્થાન|રાજસ્થાન રાજ્ય]]ના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે.<ref name= guj-nwrws>{{cite web |url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564 |title= સાબરમતી નદી |author= |date= |work= સરકારી|publisher= નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |accessdate=૩૧ ઓકટોબર ૨૦૧૪ |archiveurl= http://web.archive.org/web/20141031225822/http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564||archivedate=૩૧ ઓકટોબર ૨૦૧૪}}</ref>.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.
Line ૧૧૩ ⟶ ૧૧૨:
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન [[મહાત્મા ગાંધી]]એ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.
 
[[ધોળકા તાલુકો|ધોળકા તાલુકા]]ના [[વૌઠા]] ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
 
== સાબરમતી નદી પર આવેલા બંધો ==
Line ૧૪૭ ⟶ ૧૪૬:
 
== બાહ્ય કડીઓ ==
{{commons|category:Sabarmati|સાબરમતી}}
* [http://www.rajirrigation.gov.in/3bsabarmati.htm સાબરમતી નો પટ (સીંચાઇ વિભાગ, રાજસ્થાન સરકાર]
* [http://wrmin.nic.in/riverbasin/sabarmati.htm સાબરમતીના પટનો નક્શો]
Line ૧૫૫ ⟶ ૧૫૪:
{{ગુજરાતની નદીઓ}}
{{અમદાવાદ શહેર}}
{{geo-stub}}
 
[[શ્રેણી:અમદાવાદ]]