રૂમી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[ચિત્ર:İzmir Buca Mevlana heykeli ve mesire alanı 5.jpg|thumb|તુર્કેસ્તાનમાં આવેલા બુરજા શહેરમાં સ્થિત મૌલાના રૂમીનું બાવલું.]]
 
'''મૌલાના જલાલુદ્દીન મુહંમદ રૂમી''' ([[ફારસી]]: مولانا جلال‌الدین رومی; જન્મ: ૩૦ સેપ્ટેમ્બર ૧૨૦૭ - મૃત્યુ ૧૨૭૩) ફારસી સાહિત્યના લોકપ્રિય લેખક હતા, આની સાથે તેઓ સુન્ની<ref>{{cite||url=https://books.google.ca/books?id=1y-hxhLSWsEC&pg=PA48|title=The Complete Idiot's Guide to Rumi Meditations|page=48|publisher=Penguin Group}}</ref> મુસ્લિમ કવિ, કાયદાશાસ્ત્રી, ઇસ્લામી વિદ્વાન, ધર્મશાસ્ત્રી, અને સૂફી રહસ્યવાદી પણ હતા.<ref>Annemarie Schimmel, "The Mystery of Numbers",Oxford University Press, Apr 7, 1994. p. 51: "These examples are taken from the Persian mystic Rumi's work, not from Chinese, but they express the yang-yin{{sic}} relationship with perfect lucidity."</ref> જેમને [[મસનવી]]માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા. તેમને સૂફી પરંપરામાં નર્તક સાધુઓની પરંપરાની શરૂઆત કરી. રૂમી [[અફઘાનિસ્તાન]]ના મૂળ નિવાસી હતા પણ મધ્ય [[તુર્કસ્તાન|તુર્કેસ્તાન]]ના સલજુક દરબારમાં તેમને પોતાનું જીવન વિતાવ્યું અને ઘણી મહત્વપૂર્ણ રચનાઓ રચી. કોનીયા (તુર્કેસ્તાન)માં જ તેમનું અવસાન થયું અને ત્યારબાદ તેમની કબર એક મઝારનું રૂપમાં આવ્યું જ્યાં વાર્ષિક જશ્ન અગણિત વર્ષોથી થઈ રહ્યા છે. રૂમીનાં જીવનમાં [[શમ્સ તબરીઝી]]નું મહત્વપૂર્ણ સ્થાન છે જેમાંથી મળવા પછી તમની શાયરી મસ્તાના રંગથી ભરેલી થઈ હતી. તેમની રચનાઓના એક સંગ્રહ (દીવાન)ને દીવાન-એ-શમ્સ કહેવામાં આવે છે.
 
"https://gu.wikipedia.org/wiki/રૂમી" થી મેળવેલ