ઈરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
નાનુંNo edit summary
લીટી ૧૩૦:
 
=== સૂફીવાદ ===
અબ્બાસિદ કાળમાં ઈરાનની પ્રમુખ ઘટનાઓમાં થી એક હતી સૂફી આંદોલનનો વિકાસ. સૂફી તે લોકો હતાં જે ધાર્મિક કટ્ટરતાના શિકાર હતાં અને સરળ જીવન પસન્દ કરતા હતા. આ આંદોલનએ ફ઼ારસી ભાષામાં નામચીન કવિઓને જન્મ આપ્યો. રુદાકી, ફરીદૌસી, ઉમર ખય્યામ, નાસિર-એ-ખુસરો, રુમી[[રૂમી]], ઇરાકી, સાદી, હફીજ આદિ તે કાળના પ્રસિદ્ધ કવિઓ થયા. આ કાળની ફારસી કવિતાને ઘણી જગ્યાઓ પર વિશ્વની સૌથી બેહતરીન કાવ્ય કહેવાઈ છે. આમાંના ઘણાં કવિ સૂફી વિચારધારાથી ઓતપ્રોત હતાં અને અબ્બાસી શાસન સિવાય ઘણાંને મંગોલોંનો જુલમ પણ સહેવો પડ્યો હતો.
પંદરમી સદીમાં જ્યારે મંગોલોની શક્તિ ક્ષીણ થવા લાગી ત્યારે ઈરાનની ઉત્તર પશ્ચિમમાં તુર્ક ઘોડેસવારોંથી લૅસ એક સેનાનો ઉદય થયો. આના મૂળ ને વિષયે મતભેદ છે પણ તેમણે સફાવી વંશ ની સ્થાપના કરી. તેઓ શિયા બની ગયા અને આવવવાળી ઘણી સદિઓ સુધી તેમણે ઇરાની ભૂભાગ અને ફ઼ારસના પ્રભુત્વ વાળા ક્ષેત્રો પર રાજ કર્યો. આ સમયે શિયા ઇસ્લામ ખૂબ ફલ્યો ફૂલ્યો. ૧૭૨૦ના અફગાન અને પૂર્વી વિદ્રોહો પછી ધીરે-ધીરે સાફાવિયોનું પતન થઈ ગયું. ૧૭૨૯માં નાદિર કોલીએ અફ઼ગાનોના પ્રભુત્વને કમ કર્યો અને શાહ બની બેઠો. તે એક ખૂબ મોટો વિજેતા હતો અને તેણે ભારત પર પણ સન્ ૧૭૩૯માં આક્રમણ કર્યું અને ભારી માત્રામાં ધન સમ્પદા લૂંટી પાછો આવી ગયો. ભારત થી હાસિલ કરેલી વસ્તુઓમાં કોહિનૂર હીરો ભી શામિલ હતો. પણ તેની પછી ક઼જાર વંશનું શાસન આવ્યું જેના કાળમાં યુરોપીય પ્રભુત્વ વધી ગયું. ઉત્તરથી રૂસ, પશ્ચિમથી ફ્રાંસ તથા પૂર્વથી બ્રિટેનની નજર ફારસ પર પડી. સન્ ૧૯૦૫-૧૯૧૧માં યુરોપીય પ્રભાવ વધી જવાથી અને શાહની નિષ્ક્રિયતાની વિરૂદ્ધ એક જનાન્દોલન થયું. ઈરાનના તેલ ક્ષેત્રોને લઈ તણાવ બન્યો રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કીના પરાજિત થવા પછી ઈરાનને પણ તેનું ફળ ભોગવવા પડ્યાં. ૧૯૩૦ અને ૪૦ના દશકમાં રઝા શાહ પહલવીએ સુધારોની પહેલ કરી. ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને ઈરાનને એક ઇસ્લામિક ગણતંત્ર ઘોષિત કરી દેવાયું. આની પછી અયાતોલ્લા ખામૈની, જેમને શાહે દેશમાંથી કાઢી દેવાયા હતા, તે ઈરાનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ઇરાક઼ની સાથે યુદ્ધ થવાથી દેશ ની સ્થિતિ ખરાબ થઈ ગઈ.
 
"https://gu.wikipedia.org/wiki/ઈરાન" થી મેળવેલ