સોનાર (ટેકનીક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
 
આ ઉપરાંત દરિયાના તળિયે પડેલી મોટા કદની વસ્તુઓ ધ્વનિના મોજાના પથમાં વિક્ષેપ પાડે છે. આ ખલેલનો અભ્યાસ કરી તળમાં પડેલી વસ્તુ કેવી અને કેટલી મોટી છે, તેનો અંદાજ બાંધી શકાય છે. જહાજમાંથી અવાજના મોજાંની એક કરતાં વધુ શ્રેણીઓ પ્રસારિત કરી વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે, જેને મલ્ટીબીમ સોનાર કહેવામાં આવે છે. ધ્વનિનાં મોજાં સમુદ્રના ભૂતળને અથડાઈને ૧૫ સેકંડ જેટલા સમયમાં જ પરત આવે છે<ref>[http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/zagmag/zagmag-magazine-sea-depth-measurement-tool-sonar-21-january-2017 સમુદ્રની ઊંડાઈ માપવાનું સાધન : સોનાર, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૨૧/૦૧/૨૦૧૭]</ref>.
 
== સંદર્ભો ==
{{સંદર્ભયાદી}}
 
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]