સોનાર (ટેકનીક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
 
લીટી ૧:
[[ચિત્ર:Motte-Picquet-tugged-sonar.jpg|300px|thumb|ફ્રેન્ચ બનાવટના ''લા મોટે પિક્વેટ'' નામક ફ્રિજેટ-જહાજ પર બેસાડવામાં આવેલ VDS - વેરીએબલ ડેપ્થ સોનાર ઉપકરણ]]
'''સોનાર''' ({{lang-en|Sonar}}) એક ટેકનીક છે, જેનો ઊપયોગ સમુદ્રના જળની ઊંડાઈ માપન તેમજ સમુદ્રના તળના અભ્યાસ માટે કરવામાં આવે છે. દરિયાના પાણીમાં ડૂબકી માર્યા વગર જહાજમાં ગોઠવેલા સોનાર ઉપકરણ વડે ઊંડાઈ-માપન તેમ જ તળનો અભ્યાસ થઈ શકે છે. મૂળ અંગ્રેજી શબ્દ સોનાર '''SOund Navigation And Ranging'''નું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
 
સોનાર એ ધ્વનિના મોજાં ઉત્પન્ન કરતું સાદું ઉપકરણ છે. આ ધ્વનિના મોજાંઓ ઉપકરણમાંથી નિકળીને દરિયાના તળિયે અથડાઈને પાછાં ફરે છે. ઉપકરણમાં પરત ફરેલાં ધ્વનિનાં મોજાંને ઝીલવાની સગવડ હોય છે. ધ્વનિના મોજાં કેટલા સમયમાં પાછા ફરે છે, તે સમયના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે.