ઇન્દ્ર કુમાર ગુજરાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧૮:
[[એપ્રિલ]] [[૧૯૯૭]]ના સમેયમાં ભારતના વડા પ્રધાન મંત્રી બન્યા તે પહેલાં તેઓએ ભારતીય મંત્રીમંડળમાં વિભિન્ન હોદ્દાઓ પર કામ કર્યું હતુ. તેઓ સંચાર મંત્રી, સંસદીય કાર્ય મંત્રી, સૂચના અને પ્રસારણ મંત્રી, વિદેશ મંત્રી તથા આવાસ મંત્રીના રુપમાં કામ કરી ચુક્યા હતા. આ ઉપરાંત તેઓ બીબીસીની હિન્દી સેવા માટે એક પત્રકાર ના રૂપમાં પણ કાર્ય કરી ચુક્યા છે.
 
ઈ. સ. ૧૯૭૫માં તેઓ ઇન્દિરા ગાંધી સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રીના હોદ્દા પર હતા. આ સમયે એક બાબત સામે આવી કે ૧૯૭૧ની ચુંટણી દરમ્યાન ઇન્દિરા ગાંધી દ્વારા ચુનાવ જીતવા માટે ગેરબંધારણીય રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલાં સંજય ગાંધીએ ઉત્તર પ્રદેશથી ટ્રકો દ્વારા માણસો ભરી લાવી ઇન્દિરાજીના સમર્થનમાં પ્રદર્શન કરવા માટે દિલ્હીમાં લોકો એકઠા કર્યા તો એમણે ઇન્દ્રકુમાર ગુજરાલને આ રેલીનું મીડિયા દ્વારા કવરેજ કરવાને માટે કહ્યું જે ગુજરાલે માનવાનો ઇન્કાર કર્યો હતો કેમ કે સંજય ગાંધી કોઈ સરકારી હોદ્દા પર ન હતા. આ કારણે એમને સૂચના અને પ્રસારણ મંત્રાલયથી હટાવી દેવામાં આવ્યા હતા અને એમની જગ્યા પર વિદ્યાચરણ શુક્લને આ પદ સોંપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ [[ઈન્દિરા ગાંધી]] સરકારમાં [[મોસ્કો]] ખાતે રાજદૂત તરીકે એમણે જ [[૧૯૮૦]]માં [[સોવિયત સંઘ]] દ્વારા [[અફ઼ઘાનિસ્તાનઅફઘાનિસ્તાન]]ના મામલામાં હસ્તક્ષેપ કરવાના પગલાંનો વિરોધ કરવાની નીતિ પર જોર આપવામાં આવ્યું હતુ. આ ઘટના ભારતીય વિદેશ નીતિ માટે એક મહત્વનો વળાંક હતો અને ત્યારબાદ જ ભારત દેશની સરકારે [[સોવિયત સંઘ]] દ્વારા [[હંગેરી]] અને [[ચેકોસ્લોવાકિયા]]માં હસ્તક્ષેપ કરવા બાબતમાં વિરોધ પણ કર્યો હતો.
 
==વ્યક્તિગત જીવન==