ખંભાતનો અખાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ગેઝેટીયરના પાના નંગર ૩૫ પરથી અખાતના વર્ણનનો ટૂંકસાર ઉમેર્યો
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું બાકી રહી ગયેલી મોટી નદીઓના નામ ઉમેર્યા
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
'''ખંભાતનો અખાત'''<ref name=EB1911>{{cite EB1911|wstitle=Cambay, Gulf of}}</ref> [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]] તેમ જ [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]] વચ્ચે આવેલો છે. તે આશરે {{convert|130|km|mi|-1}} માઇલ લાંબો છે અને,<ref name=EB1911/> સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આ અખાતની દક્ષિણે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. બાજુમાં દર્શાવેલા ચિત્ર ''ખંભાતનો અખાત (દક્ષિણ ભાગ) ૧૮૯૬'' મુજબ ખંભાતના અખાતનું મુખ વહાણવટા માટે ખુબ અડચણરૂપ એવા મલૈકી નામના રેતાળ કિનારાની હારમાળા દ્વારા ઢંકાયેલુ છે.
 
[[નર્મદા]], [[તાપી]], [[મહી નદી|મહી]], [[કીમ નદી|કિમ]], [[ઢાઢર નદી|ઢાઢર]], [[સુકભાદર નદી|સુખભાદર]], [[ઉતાવળી નદી|ઉતાવળી]], [[કાળુભાર નદી|કાળુભાર]], [[શેત્રુંજી નદી|શેત્રુંજી]] અને [[સાબરમતી]] નદીઓ તેમાં વિલિન થાય છે.
 
કલ્પસર યોજના હેઠળ અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે.<ref>{{cite web|url=http://www.kalpasar.gujarat.gov.in/mainpage.htm|title=The Gulf of Khambhat Development Project|publisher=Gujarat|accessdate=૧૮ મે ૨૦૧૩}}</ref>
 
 
 
 
== ખંભાતના અખાતમાં આવેલાં બંદરો ==