ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૫:
| houses = [[રાજ્ય સભા|રાજ્યસભા]]<br />[[લોક સભા|લોકસભા]]
| leader1_type = [[Vice-President of India|રાજ્યસભા અધ્યક્ષ]]
| leader1 = [[મોહમ્મદવૈકેયા હમીદ અંસારીનાયડુ]]
| party1 = ([[અપક્ષ|I]])
| election1 = ૧૧, ઓગસ્ટ ૨૦૦૭૨૦૧૭
| leader2_type =
| leader2 =
લીટી ૭૧:
 
રાજ્યસભાના 250 સભ્યો એક સાથે નહી પરંતુ જુદા જુદા અંતરાલમાં 6 વર્ષની અવધિ સુધી સેવા આપે છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને આ સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સામાજિક સેવાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી, વિશેષ જ્ઞાન ધરાવતી અથવા વ્યવહારિક અનુભવ ધરાવતી વ્યક્તિઓ હોઈ શકે છે.
રાજ્યસભાના 238 સભ્યો, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે, જેમને એકલ સંક્રમણીય મત(સિંગલ ટ્રાન્સફરેબલ વોટ) દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર, રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. દર બે વર્ષે, રાજ્યસભાના લગભગ એક તૃત્યાંશની ચૂંટણી એક સમયે કરવામાં આવે છે.
 
==ભારતીય સંસદ==