પાકિસ્તાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Reverted to revision 418422 by Mar4d on 2015-09-27T15:03:22Z
નાનું ઉર્દુ->ઉર્દૂ
લીટી ૧:
[[ચિત્ર:Pakistan (orthographic projection).svg|thumb|300px|પાકિસ્તાનનું દુનિયામાં સ્થાન, ઉત્તરના કેટલાક ભાગની માલિકિ અંગે ભારત સાથે વિવાદ ચાલે છે.]]
'''પાકિસ્તાન''' [[દક્ષિણ એશિયા]]માં સ્થિત દેશ છે. [[ભારત]], [[ઈરાન]], [[અફઘાનિસ્તાન]] અને [[ચીન]], પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ [[કરોડ]]ની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસતીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન [[ઈંડોનેશિયા]] પછી વિશ્વનું બીજું સૌથી મોટું [[મુસ્લિમ]] રાષ્ટ્ર છે. અહીંની મુખ્ય ભાષા ઉર્દુઉર્દૂ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને અન્ય મુખ્ય શહેરોમાં કરાચી અને [[લાહોર]] છે.