માનવ શરીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Parth1999 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
No edit summary
લીટી ૬:
 
==સ્તર ૧: રસાયણ સ્તર==
રસાયણ સ્તર માં પરમાણુઓ અને અણુઓ નો સમાવેશ થાય છે. પરમાણુઓ તત્વના સૌથી નાના એકમ છે. પ્રાંગાર (કાર્બન), [[ઉદજન]] (હાઈડ્રોજન), [[પ્રાણવાયુ]] (ઓક્સિજન), [[નત્રલવાયુ] (નાઇટ્રોજન), ભાસ્વર (ફોસ્ફરસ), સલ્ફર[[ગંધક]], [[ક્ષારાતુ]] (સોડિયમ), કેલ્શિયમ, મેગ્નેશિયમ, નીરજી (ક્લોરીન), વગેરે અણુઓ સજીવોનો મહત્વનો ભાગ છે.
 
પરમાણુઓનાં રાસાયણિક સંયોજન દ્વારા અણુઓ બને છે. આ અણુઓ સજીવો સાથે સંકળાયેલ હોવાથી તેઓ ‘જૈવિક અણુ’ઓ તરીકે ઓળખાય છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ડીઓક્સી-રાઈબો-ન્યુકિલઇક-એસિડ (ડીએનએ) અને રાઈબો-ન્યુકિલઇક-એસિડ (આરએનએ) જૈવિક અણુઓનાં ઉદાહરણો છે. ઘણી વાર આ જૈવિક અણુઓ સામાન્ય અણુઓની સરખામણીએ ખુબ મોટાં હોવાથી તેમને ‘જૈવિક મહાઅણુ’ઓ પણ કહે છે.
લીટી ૨૪:
 
==સ્તર ૪: અવયવ સ્તર==
અવયવ સ્તરે બે અથવા તેનાથી વધુ જુદા-જુદા પ્રકારની પેશીઓ જોડાઈને અવયવ બને છે. અવયવોને ચોક્કસ આકાર હોય છે અને શરીરમાં તે ચોક્કસ કાર્ય બજાવે છે. ઉદાહરણ તરીકે, પેટ, ચામડી, હાડકાં, હૈયું/હૃદય, યકૃત, ફેફસાં અને મગજ .
 
==સ્તર ૫: અવયવ તંત્ર સ્તર==
લીટી ૧૦૮:
[[રુધિરાભિસરણ તંત્ર]]
||
* હૈયું/હૃદય.
* રક્તવાહિનીઓ- ધમની, શિરા, રક્તકેશિકાઓ.
* રક્ત/રુધિર/લોહી.
||
* રક્તવાહિનીઓ- રક્તનું વહન કરવું.
* હૈયું/હૃદય- પંપ જેવું કાર્ય કરી રક્તને રક્તવાહિનીઓમાં વહેતુ રાખવું.
* રક્ત- આખા શરીરમાં પરિભ્રમણ કરી ઉપયોગી અને બિનઉપયોગી ઘટકોનું વહન કરવું તેમજ શરીરના પ્રવાહી તત્વો/શરીરરસોનાં ''એસિડ-બેઝ'' સંતુલન, તાપમાન અને પાણીનાં સ્તરને જાળવી રાખવા મદદ કરવી.
* આ ઉપરાંત રક્તનાં ઘટકો રોગનો સામનો કરવામાં પણ મદદ કરે છે.