બહેરામજી મલબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું બાહ્યકડીની વાક્યરચના સરખી કરી.
લીટી ૮:
'''સાંસરિકા (૧૮૯૮) :''' બહેરામજી મહેરવાનજી મલબારીનો, સંસારના અવલોકને સૂચવેલા વિચારો દર્શાવતાં પ્રસંગાનુસારી પાંત્રીસ કાવ્યો ધરાવતો સંગ્રહ. આ પારસી કવિને હાથે અહીં નૈતિક, સાંસારિક અને ઐતિહાસિક વિષયો ગુજરાતી પિંગળની જાણકારી સાથે સરલતાથી રજૂઆત પામ્યા છે. સંસારસુધારો અહીં મુખ્ય સૂત્ર છે. ‘કજોડું-સ્વભાવનું’ અને ‘કજોડું-ઉંમરનું’, ‘સુઘડ-ફૂવડનો ઘર સંસાર’, ‘પારકા પૈસા નસાથી બૂરા’, ‘પારકી સ્ત્રી મરકીથી બૂરી’ વગેરે રચનાઓ આનાં ઉદાહરણો છે. ‘સુરતી લાલા સહેલાણી’માં નફરા નકટા સુરતી લાલાઓને પડતીને પાર કરવાનો ઉપદેશ છે. ‘ઇતિહાસની આરસી’માં રહેલી ભાષાની પ્રૌઢિ એને આ સંગ્રહની ઉત્તમ રચના ઠેરવે છે. ‘મૌનની મઝા’માં છેડાતો મૌન જેવો વિષય એ જમાનામાં અરૂઢ છે. છેલ્લી ત્રણેક પદરચનાઓમાંની વ્રજછાંટ ધ્યાનાર્હ છે. (-ચંદ્રકાન્ત ટોપીવાળા)
 
[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Behramji-Malbari.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવીપર શકાશે.પરિચય]
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]