સુંદરજી બેટાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું બાહ્યકડીની વાક્યરચના સરખી કરી.
લીટી ૨૫:
'''તુલસીદલ (૧૯૬૧) :''' ‘વિશેષાંજલિ’ પછીનો સુંદરજી બેટાઈનો કાવ્યસંગ્રહ. આઠ- ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચોપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રનો સંસ્કાર ઝીલતી રચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. ‘સદગત ચન્દ્રશીલાને’ જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેનો વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતોમાં ‘પાંજે વતનજી ગાલ્યું’ નોંધપાત્ર છે.
 
[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sunderji-Betai.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવીપર શકાશે.પરિચય]
 
[[શ્રેણી: ગુજરાતી સાહિત્યકાર]]