ઝાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''ઝાલા''' એ એક [[રાજપૂત]] જ્ઞાતિનું નામ છે.
 
[[ધ્રાંગધ્રા]] રજવાડું]] ૧૯૨૦માં ૧૩ તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે, [[વાંકાનેર રજવાડું|વાંકાનેરનુંવાંકાનેર]]નું રજવાડું ૧૧ તોપો, [[લીંબડી રજવાડું|લીંબડી]] અને [[વઢવાણ રજવાડું|વઢવાણનાવઢવાણ]]ના રજવાડાંઓ ૯ તોપોની સલામી પામતા હતા. આ બધાં ઝાલા વંશના રજવાડાંઓરજવાડાં હતા. સલામી વગરના રજવાડાંઓમાંરજવાડાંમાં [[લખતર રાજ્ય|લખતર]], [[સાયલા]] અને [[ચુડા રજવાડું|ચુડાનોચુડા]]નો સમાવેશ થતો હતો.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = ૮-૯}}</ref>
 
[[ File:Harapaldev jhala with his wife shaktima.jpg |thumb| Harapaldeva with shaktima at kherali , surendranagar temple ]]
 
==ઇતિહાસ અને વાયકાઓ==
[[File:Harapaldev jhala with his wife shaktima.jpg |thumb|હરપાલદેવ અને તેમના પત્ની શક્તિમા, [[ખેરાલી (તા. વઢવાણ)|ખેરાલી]], સુરેન્દ્રનગરના મંદિરમાં]]
ઝાલા વંશની શરૂઆત માર્કંડ ઋષીના યજ્ઞથી થઈ હતી.<ref>{{Cite book|url=http://archive.org/details/annalsantiquitie01todj|title=Annals and antiquities of Rajasthan, or The central and western Rajput states of India|last=Tod|first=James|last2=Crooke|first2=William|date=૧૯૨૦|publisher=London, New York : H. Milford, Oxford University Press|year=|isbn=|location=|pages=}}</ref> હરપાલદેવ ઝાલાઓના મૂળ પુરુષ હતા. જેમણે [[કરણ ઘેલો|કરણ વાઘેલા]] વાઘેલાનીની પત્ની ફુલાદેને હેરાન કરતાં બાબરાં ભૂતને હરાવ્યો હતો. મળતી કથા અનુસાર હરપાલદેવે એક દિવસ બે ઘેટાંની બલી દેવીને આપી. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો માટે હરપાલ દેવે પોતાનાં શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું માટે હરપાલ દેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવીએ કહ્યું કે તમે પ્રતાપસિંહ સોલંકીનાં દીકરી શક્તિસ્વરૂપા બસંતીદેવી સાથે વિવાહ કરો. હરપાલ દેવે શક્તિ સાથે વિવાહ કર્યાં. કરણ વાધેલાએ તેમની મદદ કરવા માટે હરપાલદેવને કંઇક માગવા કહ્યું. હરપાલદેવે માંગ્યુ કે એક રાત્રિમાં જેટલા ગામમાં તોરણ બાંધું તે ગામ મારાં અધિકારમાં રહે. કરણે હા કહી. શક્તિની મદદથી હરપાલે એક રાત્રિમાં ત્રેવીસસો ગામડાંમાં તોરણ બાંધી પોતાની નવી રાજધાની પાટડી સ્થાપી. શક્તિનાં પુત્ર રમતાં હતાં ત્યારે મંગળો નામનો ગાંડો હાથી તેમની તરફ દોડતો આવતો હતો. જ્યારે ઝરૂખામાં ઉભેલાં શક્તિએ આ જોયું અને તેમણે પોતાનો હાથ લાંબો કરી રાજકુમારોને હાથમાં ઝાલી લીધાં માટે તે 'ઝાલા' કહેવાયાં. લોકોને ખબર પડી કે હરપાલનાં પત્ની શક્તિસ્વરૂપ છે. માટે શક્તિ પાટડી છોડીને ધામા ગામમાં ધરતીમાં સમાઈ ગયાં. ત્યારબાદ હરપાલદેવે અમરકોટનાં સોઢાનાં દીકરી રાજકુંવરબા સાથે લગ્ન કર્યાં. [[રાજસ્થાન|રાજસ્થાનનાં]]ના ઝાલા શક્તિને યોગમાયાનાં રૂપે પૂજે છે.<ref>{{Cite book|url=http://archive.org/details/outlawsofkathiaw00kinc|title=The outlaws of Kathiawar, and other studies|last=Kincaid|first=C. A. (Charles Augustus)|date=૧૯૦૫|publisher=Bombay : Times Press|year=|isbn=|location=|pages=}}</ref>
 
==સાંપ્રત સાહિત્યમાં ઉલ્લેખ==
Line ૧૫ ⟶ ૧૪:
મંડલીક મહાકાવ્યમાં સૌ પ્રથમવાર 'ઝલ્લેશ્વર' શબ્દ રા' માંડલિકનાં સસરાં ભીમસિંહ ઝાલા માટે પ્રયોજાયો હતો. વાધોજીએ મહમદ બેગડાને બે વાર  હરાવ્યો અને ત્રીજીવાર પોતે હાર્યાં. તેમની ૭૫૦ પત્નિઓએ જળજોહર કર્યો. વાધોજીનાં પુત્ર રાજોધરજીએ એકવાર શિકાર કરવા જતાં જોયું કે જંગલનું સસલું તેમની સામે ઊભું રહ્યું. રાજોધરજીને થયું આ જંગલનું પાણી પીને તે બહાદુર બન્યું માટે તે સ્થાને તેમણે ઈ.સ. ૧૪૮૮ની મહાશિવરાત્રીનાં રોજ હળવદની સ્થાપના કરી.<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.250940|title=Rasmala.|last=Digital Library of India}}</ref>
 
તેમનાં ત્રણ પુત્રો હતા. પહેલી રાણીનાં અજ્જા અને સજજા . જ્યારે બીજી રાણી પરમાર અશાદેનાં પુત્ર રાણોજી હતાં. રાજોધરજીનાં મૃત્યુ સમયે પહેલાં બે કુંવર તેમનાં અંતિમ સંસ્કારમાં ગયાં. ત્યારે રાણોજીએ પોતાનાં નાના લગધીરસિંહની સલાહ માની હળવદના દરવાજા બંધ કરી નાખ્યાં. આથી બંને ભાઈઓ હળવદ છોડી તેમનાં બહેન રતનબાઈનાં પતિ મેવાડનાં મહારાણા રાયમલ્લનાં આશ્રયમાં રહ્યાં જ્યાં તેમણે દેલવાડા અને બડી સાદડીની જાગીર મળી.<ref>{{Cite web|url=http://www.indianrajputs.com/dynasty/Jhala|title=Rajput Provinces of India|last=Rathore|first=Abhinay|date=|website=Rajput Provinces of India|publisher=|language=en|accessdate=૧૫ ઓગસ્ટ ૨૦૧૭}}</ref>
 
રાણોજી બાદ માનસિંહ રાજા બન્યાં જેમણે વિરમગામ, દસાડા અને પાટડી જીત્યું હતું. તેમની બાદ રાયસિંહ રાજા બન્યાં. અેકવાર નગારાં માટે રાયસિંહ અને  તેમનાં મામા જસાજી વચ્ચે યુદ્ધ થયું જેમાં જસાજી મૃત્યુ પામ્યાં. રાયસિંહ પણ ઘવાયાં. બાબા મકનભારતી તેમને બચાવી અને તેમની સાથે દિલ્હી લઈ ગયાં. જ્યાં અક્બરે તેમની શક્તિ જોઈ અને ખાનખાનાં રહીમની મદદથી હળવદ પાછું મળ્યું. જેનો ઉલ્લેખ અકબરનામા, તબકાત-ઈ-અકબરી અને હાલા ઝાલા રા કુંડલિયામાં મળે છે.<ref>{{Cite web|url=https://archive.org/stream/in.ernet.dli.2015.189291/2015.189291.The-Akbarnama-Of-Abul-Fazl--Vol-3#page/n33/mode/1up/search/Chapter+194|title=The Akbarnama Of Abul Fazl Vol. 3|last=|first=|date=|website=archive.org|publisher=|accessdate=૧૫ ઓગસ્ટ ૨૦૦૭}}</ref>
"https://gu.wikipedia.org/wiki/ઝાલા" થી મેળવેલ