ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (122.179.187.116 (talk)દ્વારા ફેરફરોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉ...)
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], [[ઉનાળો]] અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. ઉનાળાને ગરમીની [[ઋતુઓ|ઋતુ]] ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.
{{સ્ટબ}}
ઉનાળા માં વહેલી સવાર નું વાતાવરણ ખુશનુમા હોય છે.સવારે ધાબા પર કે ખુલા માં મીઠી નીંદર માણવાની ખુભ મજા આવે છે.પરંતુ જેમ સૂર્ય આકાશ માં ઉંચે આવતો જાય છે.બપોર ના સમય તો સૂર્ય જાણે અગન ગોળો વરસાવતો હોય તેવી ગરમી પડે છે.ધરતી માંથી ગરમ વરાળ નીકળે છે.તેમજ જળઅશયો સુકાઈ જાય છે.
 
[[શ્રેણી:ભારતની ઋતુઓ]]
[[શ્રેણી:સમય]]
[[શ્રેણી:ભારતીય પંચાંગ]]
[[શ્રેણી:આબોહવા]]