નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું જોડણી:દ દેસાઇ->દેસાઈ
લીટી ૩:
|ફોટો = Narayan_Desai_face.jpg
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ = નારાયણ દેસાઇદેસાઈ, વેડછી ખાતે, જાન્યુઆરી ૨૦૦૭
|જન્મ તારીખ = [[ડિસેમ્બર ૨૪| ૨૪ ડિસેમ્બર]], ૧૯૨૪
|જન્મ સ્થળ = [[વલસાડ]], [[ગુજરાત]], ભારત
લીટી ૩૪:
|નોંધ =
}}
'''નારાયણ દેસાઇદેસાઈ''' (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.
 
== પ્રારંભિક જીવન ==
[[મહાત્મા ગાંધી]]ના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક [[મહાદેવભાઈ દેસાઈ|મહાદેવ દેસાઇદેસાઈ]]ના પુત્ર એવા,<ref>Pandiri, Ananda M. ''A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi.'' </ref> નારાયણ દેસાઇનોદેસાઈનો જન્મ [[વલસાડ]], ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=૧૫ માર્ચ ૨૦૧૫|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref> ગાંધીજીના સાબરમતી આશ્રમ, [[અમદાવાદ]] અને [[વર્ધા]] નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને [[ખાદી]] વણાટમાં નિપુણતા મેળવી હતી.<ref>{{ઢાંચો:Cite web|url=http://deshgujarat.com/2015/03/15/narayan-desai-passes-away/|title=Narayan Desai passes away|work=DeshGujarat|accessdate=૧૫ માર્ચ ૨૦૧૫}}</ref>
 
== શરૂઆતી વર્ષો ==
લીટી ૪૩:
 
== ગાંધીજીની ફિલસૂફીનો અમલ ==
નારાયણ દેસાઇદેસાઈ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા [[જયપ્રકાશ નારાયણ]]ના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા. શાંતિ સેનાના જનરલ સેક્રટરી તરીકે,<ref>Hardiman, David. ''Gandhi in His Times and Ours: The Global Legacy of His Ideas.'' New York: Columbia UP, 2003. 192.</ref> નારાયણ દેસાઇએદેસાઈએ સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી જેમણે જાતિગત અથડામણો દરમિયાન સુલેહગીરી કરવામાં મદદ કરી.
 
તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા. પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
લીટી ૫૭:
 
== પુરસ્કારો ==
૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઇનાદેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|સાહિત્ય અકાદમી પુરસ્કાર]] મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
 
૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{ઢાંચો:Cite web|title=Jamnalal Bajaj Awards Archive|url=http://www.jamnalalbajajfoundation.org/awards/archives/2010|date=|publisher=Jamnalal Bajaj Foundation}}</ref> અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.<ref name="msp-2009">{{ઢાંચો:Cite web|title=UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)|url=http://unesdoc.unesco.org/images/0018/001858/185859e.pdf|publisher=UNESCO|year=૨૦૦૯}}</ref>