ગુજરાતી સિનેમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦૧:
==અન્ય ફિલ્મ ઉદ્યોગોમાં ગુજરાતી વ્યક્તિઓ==
[[File:Gujarati cinema show times.jpg|right|thumb|ગુજરાતી સિનેમાના ખેલ સમય]]
[[બોલીવુડ]] કે હિંદી ફિલ્મ જગતમાં ઘણા ગુજરાતીઓનો નોંધપાત્ર ફાળો છે જેમ કે સ્વ. સંજીવ કુમાર, આશા પારેખ, અરુણા ઈરાની, અરવિંદ ત્રિવેદી, [[પ્રાચી દેસાઇદેસાઈ]], જેકી શ્રૉફ, પરેશ રાવલ, દીપશિખા, દર્શન જરીવાલા, [[પૂજા ભટ્ટ]], સરમન જોશી, નિરુપા રોય, સ્વ. કલ્પના દિવાન, બિંદુ ઝવેરી, અનંગ દેસાઈ, ટીકુ તલસાણીયા, સતીષ શાહ, [[દીના પાઠક|સ્વ. દીના પાઠક]], રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, ટીના અંબાણી, સ્વ. [[પરવીન બાબી]], ડિમ્પલ કાપડીયા, અમીષા પટેલ, તુલીપ જોશી, [[આયેશા ટાકિયા]], દીપીકા ચિખલિયા, નીલમ કોઠારી, સ્વ. અજીત વાછાની, સ્વ. ઉર્મિલા ભટ્ટ, ઉપેન પટેલ, [[હિમેશ રેશમિયા]], શ્રુતી શેઠ, ફારુખ શેખ, માનવ ગોહીલ, રોમા માણેક વગેરે.
 
અન્ય ગુજરાતીભાષી દિગદર્શકો અને નિર્માતાઓ પણ બોલીવુડમાં કાર્યરત છે, જેમકે સંજય લીલા ભણસાલી, જીતેન પુરોહીત, વિજય ભટ્ટ, નાનાભઈ ભટ્ટ, મનમોહન દેસાઈ, કેતન દેસાઈ, મહેબૂબ ખાન, [[મહેશ ભટ્ટ]], મુકેશ ભટ્ટ, વિક્ર્મ ભટ્ટ, ચંદ્ર બારોટ, નરિમન એ. ઈરાની, સંજય ગઢવી, ઈંદ્ર કુમાર, ધીરજલાલ શાહ, અબ્બાસ-મસ્તાન, મેહુલ કુમાર, વિપુલ શાહ, રાહુલ ઢોલકીયા વગેરે.