ઢાંચાની ચર્ચા:એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સહમત
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
 
::"દેશો અને પરાધીન પ્રદેશો" વધારે બંધબેસતું હોય એમ લાગે છે. [[સભ્ય:Aniket|Aniket]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૮:૫૧, ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
:::પ્રથમ તો આ ઢાંચો અહીં મોજૂદ છે એ શોધી કાઢવા બદલ આભાર. હવે શબ્દ પસંદગીનો મુદ્દો જ રહેતો નથી !
 
અનિકેતભાઈએ સૂચનને સમર્થન આપ્યું એ બદલ એમનો પણ આભાર. ઢાંચાને રિડાયરેક્ટ કરી દેવાશે. પરસ્પર જરૂરી વિગતો સુધારાશે અને પરંપરાનુસાર જૂનું પાનું (યોગ્ય મથાળું-લખાણ ધરાવતું હોય તો) ચાલુ રખાશે. ધન્યવાદ. ''(આપણે એટલે જ સૌ મિત્રોને સૂચન કરીએ છીએ કે, નવું પાનું બનાવતા પહેલાં કૃપયા એ પાનું ઉપસ્થિત ન હોવાનું ચકાસે, અને ઉપસ્થિત હોય તો જરૂરી રિડાયરેક્ટ માત્ર કરે, જેથી એમણે ખોટી મહેનત ન કરવી પડે.)''--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૨૩, ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
Return to "એશિયા" page.