ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ગૃહો
નાનું →‎ગૃહો
લીટી ૭૬:
===ગૃહો===
ભારતીય સંસદને બે ગૃહો છે-
* નીચલું ગૃહ (લોકસભાલોક સભા)
* ઉપલુ ગૃહ (રાજ્યસભારાજ્ય સભા)
 
====લોકસભાલોક સભા====
લોકસભા[[લોક સભા]] (હિન્દી/ગુજરાતીમાં) "હાઉસ ઑફ પીપલ" અથવા નીચલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના મોટા ભાગના સભ્યો ભારતીય નાગરિકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવે છે. દરેક નાગરિક જે 18૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવે છે, તે લિંગ, જાતિ, ધર્મ અથવા જ્ઞાતિને ધ્યાનમાં રાખ્યા વગરે મત આપવા માટે લાયક છે.
 
ભારતીય બંધારણની કલ્પના અનુસાર લોકસભા વધુમાં વધુ 552૫૫૨ સભ્યો ધરાવી શકે છે. તેની અવધિ પાંચ વર્ષ સુધી છે.લોકસભાના સભ્યપદ માટેની લાયકતો આ પ્રમાણે છેઃ વ્યક્તિ ભારતનું નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ અને તે 25૨૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી, માનસિક સ્થિરતા ધરાવતી વ્યક્તિ હોવી જોઈએ, તે વ્યક્તિએ નાદારી ન નોંધાવેલી હોવી જોઈએ અને તેની વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી ન હોવી જોઈએ. 530૫૩૦ જેટલા સભ્યો રાજ્યોમાંથી જિલ્લા દીઠ એકની ગણતરીએ, 20૨૦ સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટવામાં આવે છે અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે એંગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એ સમુદાયમાંથી વધુમાં વધુ બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. લોકસભા 545૫૪૫ સભ્યો ધરાવે છે, તેમાંની કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત છે.
 
====રાજ્યસભારાજ્ય સભા====
[[રાજ્ય સભા|રાજ્યસભા]], "કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ" અથવા ઉપલા ગૃહ તરીકે પણ જાણીતી છે. તેના સભ્યો [[ભારત નાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્યો]]ની વિધાનસભાના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
 
રાજ્યસભામાં કુલ મળીને 250૨૫૦ સભ્યો હોય છે. તેની ચૂંટણી માટે નિર્ધારિત સમય હોય છે અને રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થઈ શકતું નથી. દરેક સભ્યની અવધિ 6 વર્ષની હોય છે અને દર બે વર્ષે એક તૃત્યાંશ બેઠકો માટે મતદાન યોજાય છે.
* રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યોના પ્રતિનિધિઓની ચૂંટણી એકલ સંક્રમણીય મત દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર થાય છે.
* કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર તે ક્ષેત્ર માટેના એક મતદાર મંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
 
રાજ્યસભાને દેશની સંઘરાજ્યની લાક્ષણિકતા જાળવી રાખવા માટે તૈયાર કરવામાં આવી છે. રાજ્યોમાંથી સભ્યોની સંખ્યાનો આધાર, રાજ્યની જનસંખ્યા પર રહેલો છે (ઉ.દા. [[ઉત્તર પ્રદેશ|ઉત્તરપ્રદેશ]]માંથી 31૩૧ અને [[નાગાલેંડ|નાગાલેન્ડ]]માંથી એક).
 
રાજ્યસભાના સભ્ય બનવા માટે વ્યક્તિની લઘુત્તમ વય 30૩૦ વર્ષની હોવી જોઈએ.
 
==કાર્ય, કાર્યપ્રણાલીઓ અને સમિતિઓ ==