પુ્ષ્ટિમાર્ગ બેઠક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
{{ભાષાંતર}} {{location map+|India|float=right|width=375|caption=મહાપ્રભુની ભ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
ભાષાંતર (ચાલુ) |
||
લીટી ૧૧૫:
{{location map~|India Gujarat|lat= 23.9108773|long= 72.3639957 |label=72|mark=Location dot blue.svg|marksize=4|position=top}}
}}
'''બેઠક''' એ [[ભારત]]માં [[હિંદુ ધર્મ]]ની વૈષ્ણવ પરંપરાના પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓ માટેનું પવિત્ર યાત્રાસ્થાન ગણાય છે. આ સ્થળો પુષ્ટિમાર્ગનાં સ્થાપક [[વલ્લભાચાર્ય]] અને તેના વંશજો સાથે સંલગ્ન છે. આ સ્થાનો આમ તો આખા ભારતમાં ફેલાયેલા છે પણ [[ઉત્તર પ્રદેશ]]ના વ્રજ ક્ષેત્ર તથા પશ્ચિમી રાજ્ય [[ગુજરાત]]માં વધુ પ્રમાણમાં કેન્દ્રીત થયેલાં છે. કુલ ૧૪૨ બેઠકોને પવિત્ર ગણવામાં આવે છે; ૮૪ વલ્લભાચાર્યની, ૨૮ તેમના પુત્ર વિઠ્ઠલનાથ ગુંસાઈજીની અને ૩૦ તેમનાં સાત પૌત્રોની.<ref name="Richardson2014" />
==બેઠકો==
|