સોમનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઢાંચો બદલ્યો. અ.રે. દૂર કરેલ ચિત્રનો ઉલ્લેખ દૂર કર્યો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું →‎પુન:નિર્માણ: લાંબા સમયથી અસંદર્ભ (અને ખોટું) રહેલું લખાણ હટાવ્યું.
લીટી ૩૬:
 
== પુન:નિર્માણ ==
[[ભારત]]ના લોખંડી પુરૂષ તથા પહેલા [[નાયબ વડાપ્રધાન]] [[સરદાર વલ્લભભાઈ પટેલ|સરદાર વલ્લભભાઈ પટેલે]] નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદિરને સ્થાને હતી જે મસ્જીદ તેનાથી થોડી દૂર લઈ જવાઈ છે.{{સંદર્ભ}} જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના [[ભારતના રાષ્ટ્રપતિ]] ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે [[ભારત]]ના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. [[રાજેન્દ્ર પ્રસાદ|રાજેન્દ્ર પ્રસાદે]] જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે".{{સંદર્ભ}} શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી [[કેશુભાઈ પટેલ]] છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
 
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.{{સંદર્ભ}} સાગર કિનારે આવેલા [[સંસ્કૃત]]માં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.