પુ્ષ્ટિમાર્ગ બેઠક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Nizil Shah (ચર્ચા | યોગદાન) મથુરા |
→વલ્લભકુળ બેઠકો: ભાષાંતર (ચાલુ) |
||
લીટી ૯૮૫:
===વલ્લભકુળ બેઠકો===
''વલ્લભકુળ'', વલ્લભાચાર્યના વંશજો, ની ઘણી બેઠકો વલ્લભાચાર્યની બેઠકોના સ્થાનોએ છે. આ બેઠકો વિઠ્ઠલનાથ ગુંસાઈજી અને તેના સાત પુત્રો દ્વારા સ્થપાયેલી છે. 28 બેઠકો ગુંસાઈજી વિઠ્ઠલનાથની જ્યારે વધુ 30 તેમના સાત પુત્રોની છે.<ref name="Richardson2014" />
;વલ્લભાચાર્યના નાના પુત્ર વિઠ્ઠલનાથ ગુંસાઈજીની 28 બેઠકો
{{columns-list|2|
#ગોકુલ
#બડી બેઠક, ગોકુલમાં
#બંસીઘાટ, વૃંદાવન
#રાધા કુંડ
#ચંદ્ર સરોવર
#ચંદ્ર સરોવર, ફૂલઘરમાં
#મથુરા નાથજી મંદિર, જતિપુરા
#શ્રીકુંડ, કામવન
#પ્રેમ સરોવર
#સંકેત દેવી પાસે, સંકેતવન
#રીથોરી, ચંદ્રાવલી કુંડ પાસે
#શ્રીનાથજીનું જલઘર, કરહટ
#કોટાવન, સીતા કુંડ પર
#ચીરઘાટ
#બચવન, ચોકર વૃક્ષ નીચે
#બેલાવન, યમુના કિનારે
#ચરનૌટ
#અદેલ/અરાઈલ
#ગંડા દેસા, નારાયણદાસનાં ઘરમાં
#સોરમ/સોરોન, મહાપ્રભુની બેઠક પાસે
#ગોધરા, નાગજીભાઈનાં ઘરમાં
#મહિધર ફૂલબાઈનું ઘર
#અસારવા, અમદાવાદ; ભઈલા કોઠારીના ઘરમાં
#ખંભાત, નારાયણ સરોવર પર
#નવાનગર (જામનગર), બાલા બદ્રાયણના ઘરમાં
#ગાગા ગુરગઢ
#દ્વારકા, દાઉજી મંદિર પાસે
#દ્વારકા, રામ લક્ષમણનાં મંદિરમાં
}}
; 4 Baithaks of Giridharji, the eldest son of Viththalanath
|