જુલાઇ ૨૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : '''૨૩ જુલાઇ'''નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૧મો ([[લિપ વ...
 
નાનું remove en links...
લીટી ૩:
==મહત્વની ઘટનાઓ==
* ૧૯૦૩ – ફોર્ડ મોટર કંપનિએ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું.
* ૧૯૨૬ – 'ફોક્ષ ફિલ્મે' 'ફિલ્મ' (કચકડાની પટ્ટી) પર ધ્વનિમુદ્રણ કરવા માટેની '[[મુવિટોન ધ્વનિ પ્રણાલી]]' ([[:en:Movietone sound system|Movietone sound system]])નાં પેટન્ટ અધિકારો ખરીદી લિધા.
* ૧૯૬૨ – 'ટેલસ્ટાર' ([[:en:Telstar|Telstar]]) ઉપગ્રહે, [[એટલાન્ટીક મહાસાગર]] પાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા.
* ૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ [[શ્રીલંકા|શ્રીલંકન]] સેનાનાં જવાનોની હત્યા શાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. 'બ્લેક જુલાઇ'થી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી [[ભારત]]નાં [[તમિલ નાડુ]] રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ [[યુરોપ]] અને [[કેનેડા]]માં શરણ લીધું.
* ૧૯૯૫ – [[હેલ-બોપ ધૂમકેતુ]] ([[:en:Comet Hale-Bopp|Comet Hale-Bopp]]) શોધાયો અને ત્યાર બાદ લગભગ એક વર્ષમાં તે નરી આંખે દેખાયો.
*
==જન્મ==
* ૧૮૫૬ – [[લોકમાન્ય ટિલક]] ([[:en:Lokmanya Tilak|Lokmanya Tilak]]), ભારતનાં સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૦)
* ૧૯૦૬ – [[ચંદ્રશેખર આઝાદ]] ([[:en:Chandrasekhar Azad|Chandrasekhar Azad]]), ક્રાંતિકારી (અ. ૧૯૩૧)
* ૧૯૭૩ – [[હિમેશ રેશમિયા]] ([[:en:Himesh Reshammiya|Himesh Reshammiya]]), સંગીતકાર,ગાયક,અભિનેતા
*
==અવસાન==
* ૨૦૦૪ – [[મેહમૂદ]] ([[:en:Mehmood|Mehmood]]), ભારતીય અભિનેતા (જ. ૧૯૩૨)
*
==તહેવારો અને ઉજવણીઓ==