અવાજની ઝડપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
186.87.50.149 (talk)એ કરેલો ફેરફાર 350664 પાછો વાળ્યો
નાનુંNo edit summary
લીટી ૧:
અવાજની ઝડપ '''(ગતિ) ૧૨૩૫ કિલોમીટર (૭૬૭ માઇલ) પ્રતિ કલાકે અથવા ૩૩૦ મીટર (૧૦૮૩ ફૂટ) પ્રતિ સેકન્ડ જેટલી ભેજરહિત હવામાં હોય છે. અવાજ પ્રવાહી તેમ જતેમજ ઘન પદાર્થમાંથી હવા કરતાં વધારે ઝડપથી પસાર થાય છે. અવાજની ઝડપ [[તાપમાન]] પર આધારિત હોય છે. ઓછા તાપમાને અવાજનો વેગ ઓછો હોય છે.'''
 
આપણે અવાજનો વેગ ગણવાનું વ્યવહારિક સુત્ર આ મુજબ છે:
 
<math>a = \sqrt{\gamma*R*T}</math>
લીટી ૮:
<math>\gamma</math> વિશિષ્ઠ ઉષ્ણતાનો ગુણોત્તર (૧.૪ હવા માટે) છે,
 
R હવાનો અચળાંક (<math>287 N*m/kg*K</math> for air) છે,
 
T તાપમાન (in Kelvins) છે.