એપ્રિલ ૨૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું દેસાઈ. કડીઓ.
લીટી ૫:
* ૧૯૪૫ – [[બેનિટો મુસોલિની]] ([[:en:Benito Mussolini|Benito Mussolini]]) અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
* ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, [[કોન-ટિકિ]] ([[:en:Kon-Tiki|Kon-Tiki]]) નામક મછવામાં બેસી [[પેરૂ]]થી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
* ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', [[ફ્રાન્સ]]નાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
* ૧૯૭૮ – [[અફઘાનિસ્તાન]]નાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
* ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ [[અવકાશ]] પર્યટક બન્યા.
લીટી ૧૧:
== જન્મ ==
* ૧૮૪૮ - [[રાજા રવિ વર્મા]], પ્રખ્યાત ભારતીય ચિત્રકાર (અ. ૧૯૦૬)
* ૧૯૩૭ – [[સદ્દામ હુસૈન]], [[ઇરાકઈરાક|ઈરાકનાં]]નાં પ્રમુખ (અ. ૨૦૦૬)
*
 
== અવસાન ==
* ૧૯૭૮ – સરદાર મોહમદ દાઉદ, [[અફઘાનિસ્તાન]]નાં પ્રમુખ (જ. ૧૯૦૯)
* ૧૯૯૮ – [[રમાકાંતરમાકાન્ત દેસાઇદેસાઈ]], ભારતીય ક્રિકેટર (જ. ૧૯૩૯)
*
== તહેવારો અને ઉજવણીઓ ==