બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં, '''બોઝ-આઈન્સ્ટાઈ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
→‎વર્ણન: ગુજરાતી કર્યુ
લીટી ૫:
 
:<math>n_i(\varepsilon_i) = \frac{g_i}{e^{(\varepsilon_i - \mu)/kT} - 1},</math>
જ્યાં {{math|''ε<sub>i</sub>''&nbsp;> ''μ''}} છે અને {{math|''n<sub>i</sub>''}} એ {{math|''i''}} અવસ્થામાં રહેલા કણોની સંખ્યા છે, {{math|''g<sub>i</sub>''}} એ ઊર્જા-અવસ્થા {{math|''i''}}ની ડીજનરેસિઅપભ્રષ્ટતા (degeneracy) છે, {{math|''ε<sub>i</sub>''}} એ ''i''-અવસ્થાની ઊર્જા છે, ''μ'' એ રાસાયણિક પોટૅન્શિયલ છે, ''k'' [[બોલ્ટ્ઝમેન અચળાંક]] અને ''T'' નિરપેક્ષ તાપમાન છે.
 
જે પ્રણાલીના કણમાં મૂળકણોની સંખ્યા બેકી હોય તે પ્રણાલીઓ સામાન્ય રીતે બોઝ-આઈન્સ્ટાઈન સાંખ્યિકીને અનુસરતી માલૂમ પડી છે. દાખલા તરીકે [[હીલિયમ]] વાયુ આ સાંખિકીને અનુસરે છે કારણ કે તેના પરમાણુમાં બે પ્રોટૉન, બે ન્યૂટ્રૉન અને બે ઈલેક્ટ્રૉન હોય છે. ફોટૉનનો બનેલો વાયુ અર્થાત વિકિરણ પણ આ સાંખ્યિકીને અનુસરે છે.<ref name=pathak/>