વુલ્ફગૅંગ પાઉલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Infobox scientist |name = વુલ્ફગૅંગ પાઉલી |image = Pauli.jpg |image_size = |birth...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લીટી ૨૨:
 
== પ્રારંભિક જીવન ==
તેમનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૦૦ના રોજ વિયેનામાં થયો હતો. તેમના પિતા વુલ્ફગૅંગ જોસૅફ પાઉલી રસાયણશાસ્ત્રી હતા. પાઉલીએ ૨૦ વર્ષની નાની વયે વિશ્વકોશ માટે [[સાપેક્ષવાદના સિદ્ધાંત]] (theory of relativity) ઉપર ૨૦૦ પાનાનો વ્યાપ્તિલેખ લહ્યો હતો. ૧૯૨૩માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં તેઓ વ્ય્ખ્યાતા બન્યા હતા અને તેના બીજા જ વર્ષે સૂચવ્યું કે, ક્વૉન્ટમ સિદ્ધાંતમાં, જેનું સાંખ્યિક મૂલ્ય +૧ કે -૧ હોઈ શકે તેવા ચોથા ક્વૉન્ટમ અંકની આવશ્યકતા હતી. ત્યારબાદ તેમને એ પણ શોધ્યુ કે આ બે મૂલ્યો [[ફર્મિયોન]] કણોના પ્રચક્રણ (spin)ની બે શક્ય દિશાઓ બતાવે છે. તેમણે ૧૯૨૫માં [[પાઉલીનો અપવર્જનનો નીયમ|પવર્જનઅપવર્જન સિદ્ધાંત]] જાહેર કર્યો, જે ઈલેક્ટ્રૉનને લાગુ પાડતાં, તત્વોના [[આવર્ત કોષ્ટક]] (periodic table]]ના માળખાની યથાર્થતાની સ્પષ્ટતા કરતો હતો. આ નિયમની શોધ માટે, [[આલ્બર્ટ આઈન્સ્ટાઈનઆઇન્સ્ટાઇન|આઈન્સ્ટાઈને]] ને નોબેલ પારિતોષિક માટે તેમના નામની ભલામણ કર્યા બાદ,૧૯૪૫માં તેમને ભૌતિકશાસ્ત્રનુ નોબેલ એનાયત થયુ હતુ.<ref name= trivedi>{{cite book |last=ત્રિવેદી |first= ચંદ્રકાન્ત કે. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=૧૧ |year=૧૯૯૯ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૧૨૦-૧૨૧}}</ref>
 
== સંદર્ભ ==