બોટાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૨૬:
'''બોટાદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લા]]માં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકા]]નું વડું મથક પણ છે.
 
== ઇતિહાસ ==
બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે. બોટાદ તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના[[ ગુજરાત ]]ના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી [[નરેન્દ્ર મોદીએમોદી]]એ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી.બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને બનાવવામાં આવ્યો છે. [[ભાવનગર]] જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકા તથા [[અમદાવાદ]] જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.
<ref>{{cite web|last=Rajesh|first=shiyal|title=History of Botad|url=http://botaddp.gujarat.gov.in/history-guj.htm|accessdate=04 સપ્ટેમ્બર 2017}}</ref>