બોટાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ઇતિહાસ: કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું બોટાદ જિલ્લાની માહિતી હટાવી.
લીટી ૨૫:
}}
'''બોટાદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લા]]માં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને [[બોટાદ તાલુકો|બોટાદ તાલુકા]]નું વડું મથક પણ છે.
 
== ઇતિહાસ ==
બોટાદ જિલ્લો એ ગુજરાતનો એક જિલ્લો છે. બોટાદ તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત [[ ગુજરાત ]]ના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી [[નરેન્દ્ર મોદી]]એ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી.બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને બનાવવામાં આવ્યો છે. [[ભાવનગર]] જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકા તથા [[અમદાવાદ]] જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.
<ref>{{cite web|last=Rajesh|first=shiyal|title=History of Botad|url=http://botaddp.gujarat.gov.in/history-guj.htm|accessdate=04 સપ્ટેમ્બર 2017}}</ref>
 
== ભૌગોલિક સ્થાન ==
ભૌગોલિક દ્રષ્ટીએ બોટાદ જિલ્લો ઉત્તર-પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા ,પશ્ચિમે રાજકોટ જિલ્લા,ભાવનગર અને અમરેલી જિલ્લા દક્ષિણે તથા અમદાવાદ જિલ્લાથી ઘેરાયેલો છે.
 
સુખભાદર નદી બોટાદ જિલ્લાની ઉત્તરી સરહદે રાણપુર તાલુકામાં વહે છે.કાળુભાર નદી બોટાદ જિલ્લાની દક્ષિણ છેડે ગઢડા તાલુકામાં વહે છે.જિલ્લો ૭૧પૂર્વ અક્ષાંક્ષવૃત અને ૨૨ ઉત્તરીય અક્ષાંક્ષવૃત અને ૪૨ પુર્વ રેખાંશવૃત થી ૧૦ ઉત્તરીય રેખાંશવૃત વચ્ચે આવેલ છે.
 
== વસતી ==